
👉 મંદીર દર્શન... 👉 રુદ્રેસ્વર મહાદેવ નું મંદીર ગામ: ઘટવાડ તાલુકા : કોડીનાર જિલ્લો : ગીરસોમનાથ 👉 રુદ્રેસ્વર મહાદેવ નું મંદીર કોડીનાર તાલુકા ના ઘટવાડ ગમે આવેલું છે, અને આ મંદીર ની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હતા તે દરમિયાન આ મંદિર ની સ્થાપના કરી હતી. આ વીડિયો માં તમને જાણવા મળશે આ મંદિર નો ઇતિહાસ અને બીજી પણ ઘણી બધી માહિતી. આ મંદિર ની સંપૂર્ણ દેખરેખ આંતરરાષ્ટ્રીય મહંત એવા શ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા કરવામાં આવે છે. તો સમય મળે તો આ મંદિર ના દર્શન અવશ્ય કરજો...જય માતાજી. -------------------------------------------------------------------------------- Voice : Dodiya Virendra Label : Bhajan Tanu Gujarati Bhajan Producer & Director : Dodiya Virendra Background music: 21 Soulful Mantra chants by अहम् ब्रह्मास्मि is licensed under a Creative Commons License. https://soundcloud.com/brahmasmi/21-s... Contact for Any Studio Work + 919824076698 -------------------------------------------------------------------------------- #Gujrattemple #મંદીરદર્શન 👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates. 🙏 Jay Mataji, Jay Ma Mogal
અહીં ભીમે કર્યો હતો મહાદેવ પર પ્રહાર | રુદ્રેસ્વર મહાદેવ | જાગીરભારતી આશ્રમ ઘટવાડ | મંદીર દર્શન - YouTube |
| 56 Likes | 56 Dislikes |
| 3,851 views views | followers |
| Music | Upload TimePublished on 6 Apr 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét