
આ આપણી channel નો નવતર પ્રયત્ન છે કે આપણા કાઠીયાવાડ અને સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર કઈક હીરલા પાક્યા છે. અરે ગામડે ગામડે કલાકારો પડ્યા છે બસ જરૂર છે તો એને લોકો ની સમક્ષ લાવવાની જે કામ અમે કરી રહ્યા છે. આપણે કોઈક ને આગળ વધવા માં મદદરૂપ બની શકીએ તો એનાં થી રૂડું બીજું કાય ના હોય શકે. તો મિત્રો જો તમને આ કલાકાર ચંપુ ભાઈ ગીડા નો અવાજ ગમે તો વિડીયો ને like, share, અને comment કરી ને તમારો સાથ અને સહકાર જરૂર થી નોધાવજો. ભારત દેશ ને આઝાદી મળી છેલો બારવટીયો ભુપત ચારણ સમાજ ના પહેલા ડી.એસ.પી. જીવા ભાઈ ના હાથ મા ભુપત ની ફાઈલ આવી 84 ખુન ના આરોપ ભુપત પર હતા. જીવા ભાઈ ને કોકે ખબર આપી મઢડા વયા જાવ સોનબાઈ મા તમને આશીૅરવાદ આપે તો ભુપત પકડાઇ જાય. જીવા ભાઈ મઢડા આવી સોનબાઈ મા મને આશીૅવાદ આપો. અરે જીવા ભાઈ તારી માથે ચારણ આઈ ની મહેર હોય તોજ તુ ડી.એસ.પી. બનયો હોય. મા મે રાત દીવસ એક કરયા પણ ભુપત પકડાતો નથી મા એવા કઈક આશીૅરવાદ આપો કે ભુપત પકડાઈ જાય . જીવા ભાઈ એકના એક આશીૅરવાદ બે ને નો દેવાઈ આગલા દીવસે ભુ પત આવયો અને લાકડી પડે તેમ પગમા પડી ગયો એ મઢડા વાળી સોનબાઈ મા મારી માથે સરકાર નો એટલો બધો ધોધ છે મા પોલીસ હાથ ધોઈ ને પડીગય છે મા હવે હુ પકડાઈ જાવ તો મારા નામ માથે પાણી ફરી જાય મા તારી પાછે.ભીખ માગુ છુ.કે મને કોઈ પોલીસ પકડીના શકે. ઈતિહાસ એનો ગવાહ છે પોલીસ હાથ મા ભુપત નથી આવયો.. જય સોનલ આઈ ડાયરો... લોકસાહિત્યકાર - ચંપુભાઈ ગીડા પ્રસ્તુત કરતા - ભજન ટાણું (ગુજરાતી ભજન) વાત - આઈ સોનલ માં અને ભૂપત બહારવટીયા ની વાત #NEWGUJARATIDAYRO #NEWLOKVARTA #BHUPATBAHARVATIYO #SONALMA ચંપુ ભાઈ ગીડા ભજન ડાયરા માટે નીચે ના સરનામે સંપર્ક કરવો... ગામ - ડેડાણ તાલુકો - ખાંભા જિલ્લો - અમરેલી મો - 7622846342 જય માતાજી, જય મા મોગલ
આઈ સોનલ માં અને ભૂપત બહારવટીયા ની વાત || Champu Bhai Gida || By Bhajan Tanu - YouTube |
| 214 Likes | 214 Dislikes |
| 5,205 views views | followers |
| Music | Upload TimePublished on 3 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét